ઇન્ટરનેટ બેંકિંગ

વ્યક્તિગત / માલિકીની પેઢી માટે લૉગિન કરો

  આઇઓબી સુરક્ષા  


આઈ ઓ બી સુરક્ષા - અકસ્માત મૃત્યુ વીમો (1) પ્લાન 'A' - વાર્ષિક માત્ર `.150 + GST માં `.5 લાખ નું વીમા કવરેજ & (2) પ્લાન 'B' - વાર્ષિક માત્ર `.300 + GST માં `.10 લાખ નું વીમા કવરેજ - હવે ખરીદો IOB ઇન્ટરનેટ બેંકિંગ-> યુટિલિટી ચુકવણી/રસીદ -> આઈ ઓ બી સુરક્ષા

  ગ્રાહક સહાય-હેલ્પલાઇન  


  એટીએમ - 044-2851 9470/9464       ઇન્ટરનેટ બેંકિંગ - 044-2888 9350/9338  

  સુરક્ષા માહિતી

થોભો - !!! જો તમે ઇન્ટરનેટ બેંકિંગ નો પાસવર્ડ કે પિન ક્યાંય પણ કોઈને પણ કોઈ પણ રીતે જાહેર કર્યો છે તો તાત્કાલિક લોગ-ઇન કરી ને પાસવર્ડ / પિન નંબર બદલી નાખો.

તાજેતર માં ઘણાં ગ્રાહકોને નકલી વેબસાઈટો ની લિન્ક મળી છે જેમાં પાસવર્ડ / પિન નંબર અને કાર્ડ ની વિગતો માંગે છે. અમે ગ્રાહકો ને સલાહ આપીએ છીએ કે કોઈ પણ લિન્ક જે મફત ભણતર/નોકરી/સર્વિસ/વેબસાઇટ હોસ્ટિંગ/સૉફ્ટવેર ડાઉનલોડ કે મફત વસ્તુ આપવાની છેતરામણી ઓફર આપે છે તેમાં ક્યારેય કાર્ડ ની વિગતો જાહેર કરવી નહીં. જે ગ્રાહકો એ વિગતો ભરી ને આપી એમના ખાતા છેતરપિંડી થી ઉધરી ગયા છે. ગ્રાહકો એ હંમેશા યુ આર એલ ટાઈપ કરી ને જ આઇઓબી નેટ બેંકિંગ ની વેબસાઇટ ખોલવી અને કોઈ પણ મોકલેલી લિન્ક પર ક્લિક કરી ખોલવી નહીં. અમે અમારા દરેક ગ્રાહક ને ખાતા માં એસએમએસ એલર્ટ માટે મોબાઈલ નંબર તાત્કાલિક શાખા માં જય ને નોંધાવી લેવાણી તાકીદ કરીએ છીએ.

કૃપા કરી ને સાઇબર કાફે કે જાહેર કોમ્પ્યુટર પર ઓનલાઈન નાણાકીય વ્યવહાર માટે ના વાપરો. પોતાનું સુરક્ષિત પર્સનલ કમ્પ્યુટર જ ઓનલાઈન નાણાકીય વ્યવહારો માટે સુરક્ષિત છે.

કૃપા કરી ને અમને ઇ-મેલ કરો eseeadmin[at]iobnet.co.in આઇઓબી ઇન્ટરનેટ બેંકિંગ સાથે જોડાયેલી મુદ્દાઓ માટે.