ગ્રાહક સજાગતા ટિપ્સ

    ભાષા પસંદ કરો

તમે જાહેર કરશો નહિ

  •   ઇન્ટરનેટ બેંકિંગ લૉગ-ઇન, પાસવર્ડ, પિન નંબર
  •   વિસા પાસવર્ડ થી સત્યાપિત ડેબિટ/ક્રેડિટ કાર્ડ નંબર, પિન નંબર, સી વી વી
  •   કોઈ પણ ઇ-મેલ, ફોન કોલ, વેબ સાઇટ કે મોબાઇલ એપ પર ખાતા નંબર, કસ્ટમર આઈ ડી, ઇ-મેલ આઈ ડી, ઇ-મેલ પાસવર્ડ, મોબાઇલ નંબર

જે આઈ ઓ બી ઇન્ટરનેટ બેંકિંગ ના ગ્રાહકો એ એમના લૉગ-ઇન આઈ ડી, પાસવર્ડ કે પિન નંબર જાણતા કે અજાણતા કોઈ ફોન પર કે ફિશિંગ વેબ સાઇટ પર કે ડાઉનલોડેડ ફિશિંગ એપ પર જાહેર કર્યા હોય તેમણે તરત જ પાસવર્ડ / પિન બદલી નાખવો જરૂરી છે.


આઈ ઑ બી ક્યારેય કોઈને પણ કોઈ મેલ કે ફોન પર વિગતો માંગતી નથી. અમે તમને વિનંતી કરીએ છીએ કે તમારા ઇન્ટરનેટ બેંકિંગ, એ ટી એમ કાર્ડ ની વિગતો કોઈને પણ ફોન કે ઇ-મેલ કે કોઈ અન્ય રીતે જાહેર કરશો નહિ


કન્ટિન્યુ પર ક્લિક કરવા થી આપ ઉપર ની શરતો સાથે સહમત છો


નોંધ: આઇઓબી ઇન્ટરનેટ બેન્કિંગ, ઇન્ટરનેટ એક્સપ્લોરર, ક્રોમ, સફારી અને મોઝિલા ફાયરફોક્સ જેવા બ્રાઉઝર્સના નવીનતમ સંસ્કરણો સાથે સારી રીતે કાર્ય કરે છે.